શ્રી એલ.એન. પી. શૈક્ષણિક સંકુલ ભાટીયા દ્વારા વિદ્યાર્થીઓ માટે એક દિવસીય સાયન્સ સિટી એજ્યુકેશન ટૂરનું આયોજન કરવામાં આવ્યું

ભાટિયા, (દેવભૂમી દ્વારકા) પ્રવાસી પ્રતિનિધિ :-

મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અને સર્જનાત્મકતાની વિદ્યાર્થીઓની સમજને પ્રોત્સાહન આપવા અને વધારવાનો હતો

શૈક્ષણિક મુલાકાત બાળકને વધુને વધુ શીખવા માટે પ્રેરિત કરે છે સાયન્સ સીટી ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી, અક્વાટિક ગેલેરી, પ્રાકૃતિક ગાર્ડન, પ્લાનેટેરિયમ, 5D સાયન્સ મુવી, હોલ ઓફ સાયન્સ જેવા વિવિધ સ્થળો જોયા તેઓએ જે આપણે બુકમાંથી નથી શીખી શકતા તેનો રીયલ લાઇફમાં અનુભવ કર્યો એન્જોય સાથે જ્ઞાનપણ મેળવ્યું…

એકંદરે, વિદ્યાર્થીઓ માટે તે ખૂબ જ રોમાંચક હતું અને તેઓને મૂળભૂત વિજ્ઞાન ખ્યાલો સમજવામાં ખરેખર મદદ કરશે. તે માત્ર એક સંપૂર્ણ અને જાણકાર સફર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here