વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી શ્રી એલ. એન.પી સ્કૂલ એન્ડ હોસ્ટેલ ભાટીયા માં કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા : પ્રવાસી પ્રતિનિધિ :-

આજ રોજ તા.૫-૬-૨૦૨૩ એટલે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી શ્રી એલ. એન.પી સ્કૂલ એન્ડ હોસ્ટેલ ભાટીયા માં કરવામાં આવી હતી.
આજે પ્રથમ દિવસે શાળા માં બાળદેવો ઉતરી આવ્યા હોય તેમ શાળા વિદ્યાર્થીઓએ ફરીથી શાળાને ખીલ ખીલાટ ગુજંતી કરી દીધી.
શાળા ના આચાર્ય તથા શિક્ષકમિત્રો દ્વારા પર્યાવરણ જાગૃતિ, વૃક્ષારોપણ, RRR (Reduce, Re-use, Recycle) ની સમજ મેળવી વૃક્ષા રોપણ, વૃક્ષ જતન કરવામા આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here