રાજા સાહી વખતથી ધોરાજીનુ હૃદય ગણાતા ત્રણ દરવાજાનુ યોગ્ય જતન કેમ નહી..!! શુ મોરબીની જેમ બનાવ બનસે તેવી રાહ જુવે છે તંત્ર…!!?

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

રાજકોટ જીલ્લા ના ધોરાજી મા રાજાશાહી વખતના ત્રણ દરવાજા આવેલા છે પણ તેનૂ યોગ્ય મરમત ના અભાવે રાજા સાહી વખત ની મીલકતો હાલ ખંઢેર હાલત મા જોવા મળે છે જેને પગલે આ ત્રણ દરવાજા ની હાલ ખંઢેર જેવી જોવા મળે છે જનતા ને ભય જોવા મળે છે કે કયાક મોરબી ના ઝુલતા પુલની જેમ દુર્ઘટના નો ધટે તેવી પ્રાર્થના કરે છે ત્યારે ધોરાજી ના ત્રણ દરવાજાનુ યોગ્ય મરમ્મત કરવામા આવે તેવી માંગ શહેરી જનોમા ઉઠવા પામી છે.

રાજાશાહી વખતના ત્રણ દરવાજા નુ ક્યારેય પણ કોઈ કોઈ જાતની મરમત નથી થયેલ ના અભાવે આવનાર પેઢીને જોવા પણ નહિ મળે આ અગાવ નગરપાલિકા ને અનેક ફેરી લેખીત અને મોખીત રજુઆતો કરેલ હોવા છતા પણ નિંભર મનમાની જીદી તંત્ર નુ પાણી હલતુ નથી પરંતુ યોગ્ય મરમત ના અભાવે હાલ આ ત્રણ દરવાજા નુ વર્ષોથી મરમત નથી કરવા મા આવતી એટલા માટે આપણી પ્રાચીન વખતો ની ઈમારતો અલીપત થવા ના સંકેતો આપી રહીછે ત્યારે યોગ્ય મરમત ના અભાવે હાલત બે હાલત ધોરાજી નુ હદય ગણાતા ત્રણ દરવાજા જોવા મળેછે ધોરાજી ની નગરપાલિકા શહેર ના વિકાસ પાછળ કરોડો નુ ખર્ચ કરી રહ્યા છે ત્યારે ધોરાજી શહેર નુ હદય ગણાતા ત્રણ દરવાજા નુ યોગ્ય મરમત ના અભાવે જનતા મા અતી નારાજગી જોવા મળી રહી છે જનતા માંગે જવાબ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here