ધોરાજી અનુસૂચિત જાતિના ભાજપના આગેવાન રાજુભાઈ બગડા ભાજપથી નારાજ

ધોરાજી, (રાજકોટ) પ્રવાસી પ્રતિનિધિ :-

રાજુભાઈ બગડા સોશ્યલ મીડિયા રાજકોટ જિલ્લા ના ઇન્ચાર્જ

ધોરાજી ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા અનુસૂચિત જાતિ ના સમાજ પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ

ઉપલેટા સ્નેહ મિલન કાર્યક્રમ મા પણ અમારા સમાજ ના આગેવાન ને બાકાત રખાયેલ

અનુસૂચિત જાતિ ના સમાજ પ્રત્યે આટલી બંધી નફરત હોઈ તો હું ભાજપ માંથી રાજીનામુ આપીશ

ધારાસભ્ય બન્યા બાદ આજ દિવસ સુધી અમારા અનુસૂચિત જાતિ ના સમાજ ની મુલાકાત લીધી નથી

અનેક વાર અનુસૂચિત જાતિ ના સમાજ ના પ્રશ્ર્નો કહેલ પણ એક પણ પ્રશ્ન નું નિરાકરણ નથી

ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા અનુસૂચિત જાતિના સમાજ ના ફોન પણ ઉપાડતા નો હોવાનો આક્ષેપ

અનુસૂચિત જાતિ ના સમાજ ની ધારાસભ્ય ઉપેક્ષા કરતા હોઈ રાજુભાઈ બગડા નો ભાજપ માંથી રાજીનામુ આપવા મક્કમ

ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયા અન્ય સમાજ ના કામ તરત કરી આપે છે અનુસૂચિત જાતિના સમાજ ના કામો ની ઉપેક્ષા કરતા હોવાનો આક્ષેપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here