મોડાસા નગર પાલિકા વિસ્તારમાં પ્રિ મોન્સુન કામગીરી હેઠળ વરસાદી પાણીના નિકાલ માટે તમામ ગટર લાઈનની સાફ સફાઈ કરાઈ

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજે તારીખ 5 મે ના રોજ ચોમાસા પહેલા અગમચેતી ના ભાગ રૂપે પ્રિ મોન્સુન યોજના હેઠળ મોડાસા નગરપાલિકા હદ વિસ્તારની વરસાદી પાણી નિકાલ માટેની તમામ ગટર લાઈન સાફ સફાઈ કરવા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી…
જેમાં નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન, સેનેટરી ચેરમેન અતુલભાઈ, કોર્પોરેટરો અર્જુન રાઠોડ બેલીમ શાહિદ અને બુરહાન ભાઈ અને સેનેટરી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..
પ્રિ મોન્સૂન પ્લાન હેઠળ તમામ ગટર સાફ કરવામાં આવશે…
મોડાસા વિસ્તાર માં જો કોઈ જાંગીયાએ સાફ સફાઈ રહી જાય તો જે તે કોર્પોરેટરનો સંપર્ક કરવો..સૂચના અપાઈ શહેરી જનોની સલામતી માટે રિપોર્ટર. પરવેજખાન. ખોખર મોડાસા અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here