છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આદિવાસી નૃત્ય સાથે સ્વાગત કરાયું

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

વિવિધ યોજના ૧૩૧ કરોડના વિકાસના કામોનું ઇ લોકાર્પણ ઇ ખાતમુહૂર્ત….

છોટાઉદેપુર જીલ્લામાં પાણી પુરવઠા વિભાગની યોજના તેમજ અન્ય યોજનાઓ નું મુખ્યમંત્રીના હસ્તે ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ…

રૂપિયા ૧૩૧ કરોડના ૭૦કામોનું ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ છોટાઉદેપુર ખાતે થી કરશે..

વિવિધ જુથ પાણી પુરવઠા ૮૪.૫૬ કરોડ…
પશુ દવાખાના ૧ કરોડ..

માર્ગ અને મકાન વિભાગ રોડ રસ્તા ૭.૫૧ કરોડ
નવી આંગણવાડીઓ ૩. ૧૫ કરોડ
શાળાના નવીન ઓરડા ૧.૨૮ કરોડ ના કામોનું ઈ લોકાર્પણ કરશે

રોડ રસ્તાના કામો ૧૫ કુલ ૩૧.૫૦ કરોડ તેમજ RSETI ના ૨. કરોડ ના કામો…

કુલ ૭૦ કામોનું રુપીયા ૧૩૧ કરોડના ખર્ચે વિકાસના કામોનું ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ છોટાઉદેપુર ખાતે થી કરશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here