મેઘરજના કુંભેરા ખાતે આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ચોરી

મેઘરજ, (અરવલ્લી) વસીમ શેખ :-

મોપેડ સવાર બે ઈસમો દ્વારા બે ખાલી ઑક્સિજન સિલિન્ડરની કરાઈ ચોરી

ભારેખમ સિલિન્ડરને મોપેડ પર લાદી રફુચક્કર

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સ્ક્રેપ ગોડાઉનના માલિકે મેઘરજ પોલીસમાં આપી અરજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here