મોડાસા : ડી.વાય.એસ.પી. તરીકે કે.જી.ચૌધરી ફરજ પર હાજર થતા સિકંદરભાઈ સુથારે પુષ્પગુચ્છ આપી શુભેચ્છા મુલાકાત કરી…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

આજ રોજ પોલીસ અધિક્ષકની કચેરીમાં ડી.વાય.એસ.પી. તરીકે શ્રીમાન કે.જી.ચૌધરી અરવલ્લી મોડાસા ખાતે ફરજ પર હાજર થતા શુભેચ્છા મુલાકાતે સિકંદરભાઈ સુથાર (રાજાબાબુ) (કાઉન્સિલર, મોડાસા નગરપાલિકાએ બુકે આપીને તેમને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે ચૌધરી સાહેબ આ પહેલા મોડાસા ટાઉનમાં પી.આઇ. તરીકે 15 વર્ષ કામગીરી કરીને ગયા છે અને દરેક સમાજ માટે ખૂબ લોક ચાહના ધરાવે છે.તેવા મોડાસાના લોકલાડીલા કે.જે.ચૌધરી (ડી.વાય.એસ.પી.) ને ફરીથી રાજાબાબુ આવકારે છે અને તેમનુ હાર્દિક સ્વાગત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here