મોડાસા ટાઉન પોલીસના ડી સ્ટાફની ટીમે ગણતરીના કલાકોમાં છેતરપિંડીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો…

મોડાસા,(અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા ના ડીપ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં કાલુરામ ગટુનાથ રહેવાસી ડુંગરપુર સંબંધીની ખબર જોવા આવ્યા હતા.

માજુમ નદીના પાસે લઈ જઈ આરોપીએ ફરિયાદી કાલુરામ પાસેથી સોનાની બુટ્ટી મોબાઈલ અને રોકડ રકમ લઈ લીધી હતી.

બદલામાં 500 ની નોટ ના કાગળના ટુકડા વાળું બંડલ આપી આરોપી ફરાર થઈ ગયો હતો.

ડી સ્ટાફના માણસોએ ટીમો બનાવી બનાવની જગ્યાનું નિરીક્ષણ કરી તપાસ કરતા પૂનમભાઈ દાનાભાઈ સલાટ રહેવાસી હિંમતનગર અને ઝડપી લઇ રૂપિયા 25,000 નો પુરેપુરા મુદ્દામાંલ જપ્ત કરી આરોપી ને જેલ ને હવાલે કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here