શહેરા તાલુકાની અણીયાદ પગાર કેન્દ્રની બીડ ફળિયા વર્ગ પ્રા શાળામાં 23 માં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

શહેરા, (પંચમહાલ) ,ઇમરાન પઠાણ :-

આજરોજ શહેરા તાલુકાની અણીયાદ પગાર કેન્દ્રની બીડ ફળિયા વર્ગ પ્રા શાળામાં 23 માં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિનુભાઈ નાયકા સાહેબ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી રમણભાઈ રાઠોડ સાહેબ અણીયદ ગ્રામ પંચાયતના સરપંચ સાહેબ, અણીયદ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, મીડિયા સેલ કન્વીનર શ્રી જીગ્નેશભાઈ સાહેબ શહેરા તાલુકાના બીઆરસી કોઓર્ડીનેટર શ્રી રાકેશભાઈ પટેલ સાહેબ બી કે ની શ્રી સરદારસિંહ વણઝારા સાહેબ પગાર કેન્દ્ર આચાર્ય વિજયભાઈ પટેલ સાહેબ જુદી જુદી શાળાઓના આચાર્યો અને શિક્ષક મિત્રો તથા સી.આર.સી કોર્ડીનેટર ભુપેન્દ્રસિંહ સોલંકી સાહેબ અને મોટી સંખ્યામાં ગામના વ્યક્તિઓ અને એસએમસી સભ્યો ઉપસ્થિત રહી બાળકોને અને શાળાને આશિર્વચન આપ્યા હતા. બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.સાથે શાળાના સ્થાપના દિવસની કેક કાપી શાનદાર ઉજવણી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here