મોહસીને આઝમ મિશન દ્વારા પક્ષીઓ માટે પાણી ભરીને મુકવાના કુંડાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોહસીને આઝમ મિશન દ્વારા પક્ષીઓ માટે આ ગરમી ના દિવસો માં પાણી ભરી ને મુકવાના કુંડા નું 20 રૂપિયા ના રાહત દરે વિતરણ કરવામાં. આવ્યું હતું
ભલાઈ ના કામ તરફ આંગળી ચીંધવાનો મિશન નો પ્રયાસ સફળ રહ્યો હતો
મોટી સંખ્યા માં લોકોએ ATS કાર્યાલય પર આવીને કુંડા ની ખરીદી કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here