છોટાઉદેપુર જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મે. ડીજીપી સાહેબનાશ્રીઓના વરદ હસ્તે એચ.એચ રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ઇ-પ્રોજેકટ અંતર્ગત “e-Cop of the Month” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

અત્રેના છોટાઉદેપુર જીલ્લામાં ફરજ બજાવતા એચ. એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓને માનનીય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની અધ્યક્ષતામાં સ્ટેટ એમ્પાવર્ડ કમીટીની મીટીંગમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના વરદ હસ્તે એચ. એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચે છોટાઉદેપુર નાઓની ફરજ દરમ્યાન મોટર સાયકલ ચોરીના ગુનાઓ શોધી કાઢી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ * ઇ-પ્રોજેકટ અંતર્ગત “e-Cop of the Month” એવોર્ડથી તથા સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here