મોડાસામાં ઈદે મિલાદુન નબી પવૅ નિમિત્તે દાવતે ઈસ્લામી દ્વારા આ વર્ષે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા માં ઈદે મિલાદુન નબી પવૅ નિમિત્તે દાવતે ઈસ્લામી દ્વારા આ વર્ષે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. જેમાં મોડાસા ના સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો એ જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસમાં નાના બાળકો અને બાળકીઓ પણ જોડાઈ હતી. હઝરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિવસ ની ખુશીમાં જુલુસ કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોડાસા વિભાગીય પોલીસવાળા કે.જે. ચૌધરી અને મોડાસા ટાઉન પીઆઇ બી. કે. ભારાઈ ઉપસ્થિત રહી પુરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here