મહારાણા પ્રતાપની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા માંડવીમાં મુકાશે…

માંડવી,(કરછ) એસ વી ચારણ (બોડેલી) :-

કચ્છ માંડવી શીતળા મંદિર પાસેના તળાવમાં એક કરોડના ખર્ચે ૬૧ ફુટ ની પ્રતિમા આકાર લેશે પ્રવાસનને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા લેવાયો નિર્ણય કચ્છમાં પ્રવાસ નું હબ બની રહેલ માંડવી માસલા મંદિર પાસેના રમણીય તળાવમાં વિશ્વની સૌથી ઊંચી ૬૧ ફુટ ની મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા અંદાજીત ૧ કરોડની અંદાજીત ખર્ચ ચૂકવવા માટે પાલિકાની કારોબારી સમિતિમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here