અમદાવાદમાં AIMIM પાર્ટી દ્વારા મોંઘવારી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

AIMIM ગુજરાત ફરી અમદાવાદમાં સડકો પર છે, મોંઘવારી સામે સતત વિરોધ કરી રહ્યું છે, સરકારને શરમ નથી આજે ખેડૂત રસ્તા પર છે, ગરીબ આત્મહત્યા કરી રહ્યો છે. વિપક્ષમાં બેઠેલા લોકો લકવાગ્રસ્ત છે, ન તો સરકારનો વિરોધ કરી રહ્યા છે અને ન તો સરકાર બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. AIMIM ગુજરાત મોંઘવારી નું સતત રસ્તા પર વિરોધ કરી રહ્યો છે

તારીખ ૧૭/૧૦/૨૦૨૧ રવિવાર નાં રોજ દાની લીમડા ચાર રસ્તા અમદાવાદ ખાતે AIMIM પક્ષ દ્વારા વધતી મોંઘવારી પેટ્રોલ, ડીઝલ, ઘરેલુ ગેસ,CNG, અને જીવનજરૂરી વસ્તુઓ ઉપર સરકાર દ્વારા બેફામ ભાવ વધારો કરતા એના અનુસંધાન માં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો !બવિરોધ પ્રદર્શન મોંઘવારી વિરુદ્ધ અને નિષ્ફળ સરકાર વિરુદ્ધ જબ્બરદસ્ત સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શન AIMIM ગુજરાત પ્રમુખ જનાબ સાબિરભાઈકાબલીવાલા ના આદેશ થી જનાબ એડવોકેટ
શમશાદ ખાન પઠાણ (અમદાવાદ શહેર પ્રમુખ શ્રી AIMIM) ની આગેવાની માં યોજવા માં આવેલ. જેમાં મ્યુનિસિપલ કાઉંસિલર શ્રી ઓ અફસાનાબેન ચિસ્તી,મુસ્તાકભાઈ ખાદીવાલા, બીનાબેન પરમાર,સુહાના મન્સૂરી, અમદાવાદ શહેર મહા મંત્રી શાહનવાઝ ખાન અને શબ્બીર ભાઈ શિકારી અને શહેર ના મંત્રીઓ, સહમંત્રી, સંગઠન મંત્રી સોશિયલ મીડિયા મેમ્બર તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ તમામ વોર્ડ ના હોદ્દેદારો તમામ વોર્ડ ના મહિલા હોદ્દેદાર કાર્યકરો પણ ઉપસ્થિત રહી પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો..
આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવમાં ફાળો શહર મંત્રી જાવેદ ભાઈ કુરેશી, દાણીલીમડા વોર્ડ પ્રમુખ નઝર ભાઈ, આરીફ ભાઈ મેમણ,ફરમાન ખાન બેહરામપુરા વોર્ડ ના સરફરાઝ ભાઈ, રફીક ભાઈ,શોસલ મીડિયા ઇન્ચાર્જ ફૈઝ ભાઈ નો હતો ઉપરોક્ત ટીમ ને અમદાવાદ શહેર ના મહામંત્રિયો એ અને શહર મંત્રી ચાંદ ભાઈ રંગરેજ, શહર મંત્રી, નઝીર ભાઈ પટેલ, સહમંત્રી તબસ્સુંમ રંગરેજ અને બેહરામપુરા વોર્ડ મહિલા પ્રમુખ એ જરૂરી સહયોગ આપેલો.ટીમ ને પરમીસન લેવામાં અડવોકેટ ઈમ્તિયાઝ ખાન પઠાણ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવમાં આવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here