બોડેલી શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કૂલમાં એસ.પી.સી અર્થત સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ અંતર્ગત ત્રણ દિવસનું સેમિનારનું આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર પોલીસ જિલ્લા વડા પોલિસ શેખ સાહેબ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું જેમાં બોડેલી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ વિક્રમસિંહ ચૌહાણ સાહેબ સુરક્ષા સેતુ ના બોડેલીના મહિલા પોલીસ સુરેખાબેન તેમજ જીવનભાઈ રબારી અને કમિટી ટ્રસ્ટના ઉપપ્રપ્રખ આકાશભાઈ ઠક્કર સભ્યશ્ર પરેશભાઈ ભાવસાર તથા ગિરિશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા વિક્રમસિંહ ચોહાણ સાહેબે વિદ્યાર્થઓને એસ પી સી નું મહત્વ સમજાવ્યું હતું શાળાના આચાર્ય મહેશ ગજજર સાહેબે સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાન શિક્ષક ડી. એ રાઠવા તથા ક્લ્પેશ પંચાલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here