બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન થયું

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીમાં આજે. અંલીપુરા નવજીવન હાઇસ્કુલ તેમજ રાજ ખેરવા અલીખેરવા મતદારોનો ધસારો જોવા મળ્યો હતો દરેક બુથ ઉપર અલીપુરા બોડેલી ના મહિલાઓ તેમજ પુરૂષો આવી ઠંડીમાં સવારથી લાઈનમાં રહીને પોતાનું પવિત્ર મત આપ્યો હતો જયારે. બોડેલી માં આવેલ અલીખેરવા જુથ ગ્રામ પંચાયતમાં ભારે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો અલીપુરા નવજીવન હાઇસ્કુલ માં બપોરના ૧ વાગ્યા સુધીમાં ૫૩ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે અલીપુરા નવજીવન હાઇસ્કુલ તેમજ ઢોકલીયા પ્રાથમિક શાળા કુમાર શાળા માં રાજ ખેરવા અલીખેરવા માં પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્વક મતદાન થતું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here