બોડેલી તાલુકાના પાટિયા ગામ નજીક કોઝવે ઉપર પાણી ફરી વરતા રાહદારી અટવાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

જાંબુઘોડા જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લઈ મેરિયા નદીમાં પાણી આવતા બોડેલી તાલુકાના પાટિયા | ગામના કોઝવે પર પાણી ફરી વળ્યું હતું.વાહન વ્યવહારને અસર થઈ હતી .મેરિયા નદીમાં પાણી આવતા બોડેલી તાલુકા ના પાટિયા અને રણભૂણ ગામ વચ્ચે મેરિયા નદી પર આવેલ કોઝવે ના ઉપરથી પાણી પસાર થતું હતું જેને લઈ કોઝવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here