બોડેલીના અલી ખેરવા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસીનો માહોલ…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલીના અલીખેરવા જુથ ગ્રામ પંચાયતના સરપંચ પદે પ્રગતિ પેનલના શ્રી ગંગા બેન વિઠ્ઠલભાઈ રાઠવા ને તેઓ નિશાન ( ઘડો ) છે અલીપુરા એસટી બસ ડેપો પાછળ. ના વિસ્તાર. તેમજ મંજીપુરા શાંતિનગર સમર્પણ સોસાયટી તેમજ નવીનગરી ના રહીશોએ શ્રી ગંગા બેન રાઠવા નેખુબ જ ભાવ ભર્યા દરેક સોસાયટીએ આવકાર આપ્યો હતો ત્યારે બસ ડેપો પાછળ ના રહીશોએ અને વોર્ડ (૧) ના હારૂનભાઇ અલીભાઇ ખત્રીને તેમજ સરપંચ પદ ના ઉમેદવાર. શ્રી ગંગાબેન. વિઠ્ઠલભાઈ રાઠવા ને સોસાયટીના રહીશોએ તેમજ. આગેવાનો એ ફુલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું માટે અલીખેરવા જુથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોરદાર રસાકસી જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here