બનાસકાંઠા : સુઈગામના ભરડવા ગામેં સરપંચના ઉમેદવાર ક્રિષ્નાબેન રાજપુતે ગામલોકો સાથે કલેકટર કચેરી પહોંચી કરી પોલીસ પ્રોટક્સનની માંગ..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મહિલા સરપંચ ઉમેદવારને જાનનું જોખમ હોઈ કરી પોલીસ બંદોબસ્તની માંગ…

સરપંચ ઉમેદવાર ક્રિષ્નાબેનને સામેના પક્ષના લોકો ધાક ધમકી આપી હિંસાનો પ્રયાસ કરતા સરપંચ સહિત ગ્રામજનો પહોંચ્યા પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી…

સ્થાનિક પોલીસને અવાર નવાર જાણ કરવા છતાં કોઈ પગલા ન ભરાતા સુઇગામના PSI કિરણભાઈ સુથારની બદલી કરવા ઉઠી માંગ…

PSI કિરણ સુથાર સ્થાનિક હોઈ ચૂંટણીની કામગીરીમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનો કરાયો આક્ષેપ..

સ્થાનિક લેવલે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા જિલ્લા કલેક્ટર અને એસપી પાસે કરી પોલીસ પ્રોટેક્શનની માંગ…

જો ગામમાં કોઇ પણ જાતની હિંસા કે ખૂન ખરાબી થશે તેનો જવાબદાર રહેશે પોલીસ તંત્ર – ક્રિષ્નાબેન રાજપૂત..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here