બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા શંકાસ્પદ ત્રણ શખ્સોની અટકાયત…

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

SOG પોલીસે ત્રણ શખ્સો ની પૂછપરછ માટે અટકાયત કરી

PFI સંગઠન સાથે જોડાયેલા હોવાની શક્યતાઓને લઈને અટકાયત

મામલો સંવેદનશીલ હોવાથી પોલીસ દ્વારા ગુપ્તતા રાખી

જિલ્લામાં આવી દેશ વિરોધી સંસ્થા સાથે જોડાયેલા શખ્સો સામે કાર્યવાહી

SOG એ અટકાયત કરી શખ્સો ને વધુ તપાસ માટે ATS ને સોંપ્યા

પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠા માં દેશ વિરોધ સંગઠનો સક્રિય થયું હોવાની શકયતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here