પરિસ્થિતિને પહોંચી વળવા વાંકાનેર પોલીસ એલર્ટ એક સગર્ભા મહિલાને દસ દિવસના બાળક સાથે મહિલા પોલીસે સ્થળાંતર સ્થળે પહોંચાડી

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

સમગ્ર રાજ્યમાં વાવાઝોડાની આગાહી અંતર્ગત જિલ્લા કક્ષાના અધિકારીઓ એલર્ટ થયા છે ત્યારે પ્રજાના રક્ષક એવા પોલીસ તંત્ર એ પણ ફરજના ભાગે પરિસ્થિતિને ધ્યાન રાખી વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસવેન ફેરાવી લોકોને જાગૃત કરી નીચાણવાળા વિસ્તાર તેમજ ઝૂંપટ્ટી ના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ત્યારે વાંકાનેર ના નવાપરા વિસ્તારમાં આવેલા ખડીયાપરામાં એક સગર્ભા મહિલાને દસ દિવસના બાળક સાથે વાંકાનેર સીટી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે મહિલા પોલીસ તે મહિલા ની મદદે બાળક અને મહિલાને સ્થળાંતર સ્થળે પીઆઇ પી.ડી. સોલંકી ની સૂચનાથી ફરજ ના ભાગે લોકોને વિવિધ વિસ્તારમાંથી ખસેડી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મદદ કરતા એક મહિલા વૃદ્ધ તેમજ એક સગર્ભા સાથે મહિલા પોલીસ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here