નસવાડી તાલુકા પંચાયતમાં નવા T.D.O તપન ત્રિવેદીને તલાટીઓ દ્વારા શુભેચ્છા પાઠવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકા પંચાયતમાં નવા તાલુકા વિકાસ અધિકારી હાજર થતા તલાટીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી જેમાં જુના તલાટી સુરેશ ચૌધરીની બદલી થતા નવા તાલુકા વિકાસ અધિકારી હાજર થયા છે જેને લઈ નસવાડી તાલુકાના તલાટીઓએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓ નો પરિચય કરવામાં આવ્યો હતો અને કામગીરી વિષે ચર્ચાઓ કરવામાં આવી હતી અને અને તલાટીઓએ તાલુકા વિકાસ અધિકરીને પુષ્પગુચ્છ આપી આવકર્યા હતા અને તમામ તલાટીઓ એ નવા નિમાયેલા તાલુકા વિકાસ અધિકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here