નસવાડીમાં મદ્રસા મુહમ્મદીયાહ બચ્ચો કા ઘરમાં છોકરાઓએ લીધી હાફિઝની સનદ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મદ્રસા માં ઇલ્મ હાસિલ કરતા છોકરાઓ મેળવી હાફિઝ ની પદવી

નસવાડી ખાતે બચ્ચો કા ઘર મદ્રસા માં છોકરાઓ બન્યા હાફિઝ જેની સનદ આપવામાં આવી છે જેમાં છોકરાઓ દૂર દૂર થી આવી તાલીમ હાસિલ કરતા હોય છે અને એમાં છોકરાઓને રહેવા તથા જમવાની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે જયાં છોકરાઓ ત્યાં રહે અને તાલીમ હાસિલ કરે અને એમાં કોઈ તાલીમાર્થી હાફિઝ બને કોઈ તાલીમાર્થી આલીમ બને એવા કોર્ષ સાથે છોકરાઓ તાલીમ લેતા હોય છે જેમાં 9 છોકરાઓ એ હાફિઝ બની સનદ હાસિલ કરી છે અને ત્યાં રહેતા છોકરાઓ ત્યાંજ રહી પોતાની તાલીમ મેળવે છે અને એક હોનહાર હાફિઝ આલીમ બની બહાર આવેછે જેનો લાભ પોતાના માતા પિતા સમાજને થાય છે અને એ જ્યારે હાફિઝ બનીને નીકળે છે ત્યારે બીજા છોકરાઓ ને પણ પડાવે છે અને ધર્મ વિશેની જાણકારી સમાજને આપવામાં આવેછે અને બચ્ચો ક ઘર ના હાફિઝ સાહબ ની મહેનત અને ટ્રસ્ટીઓ ની દેખ રેખ હેઠળ ચાલતા મદરેસા માં 9 છોકરાઓ હાફિઝ બની સનદ મેળવી છે એ એક સમાજ માટે ગૌરવ ની વાત છે જે ફાફિઝ બનીને સનદ મેળવનાર છોકરાઓ જેમાં -બુલબુલ અમ્માર ઈમરાન ભાઈ-બોકડા અમ્માર રૂહુલ અમીન-શૈખ ઝૈદ હારૂનભાઈ-મેમણ શેફાન આદમભાઈ-મકરાણી સમીર મનસુરભાઈ-નાના અરસદ સલીમભાઈ-પટેલ સફવાન શફિકભાઈ-મકરાણી નઝીર અશરફભાઈ-મકરાણી ઉસ્માન ઇનાયતઅલી આ છોકરાઓને હાફિઝ ની સનદ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here