ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનું આજે અંતિમ દિવસ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ ની યોજાશે સામાન્ય ચૂંટણી

કુલ 15 જેટલા ફોર્મ ભરાયાં

સહકારી આગેવાન લલિત રાદડીયા ની ઉપસ્થિતિ માં 15 ઉમેદવારી પત્રો ભરાયા

સહકારી આગેવાન લલિત રાદડીયા એ ધોરાજી તાલુકા ખરીદ વેચાણ સંઘ બિન હરીફ થવા ની આશા વ્યક્ત કરી

ધોરાજી સહકારી શેત્ર માં રાદડીયા જૂથ નો દબદબો યથાવત

રાદડીયા જૂથ ના 15 જેટલા સભ્યો એ ઉમેદવારી નોંધાવી

ધોરાજી મામલતદાર કચેરી એ 15 સભ્યો એ એમના ઉમેદવારી પત્ર રજૂ કર્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here