નર્મદા કલેક્ટરાલય ખાતે તા.૧૯ મીએ કાયદો અને વ્યવસ્થાની માસિક સમીક્ષા બેઠક યોજાશે

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લા કલેકટર ડી. એ. શાહના અધ્યક્ષપદે તા.૧૯ મી ડિસેમ્બર, ૨૦૨૦ ને શનિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે નર્મદા જિલ્લા કાયદો અને વ્યવસ્થાની માસિક સમીક્ષા બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ચીટનીશ-ટુ-કલેકટરશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here