ગાંધીનગર : દેહગામ ખાતે વોર્ડ નં ૩ ના જોરાવર નગર તથા હર્ષદ નગરમા કોગ્રેસના સદસ્યો દ્વારા પાણીની સમસ્યાનો નિરાકરણ કરાતા લોકોમાં ખુશીની લાગણી

અમદાવાદ, કામરઅલી સૈયદ :-

આજ રોજ ગાંધીનગર જિલ્લાના દેહગામ ખાતે વોર્ડ નં ૩ ના જોરાવર નગર તથા હર્ષદ નગર મા કોગ્રેસ ના સદસ્યો દ્વારા પાણી ની સમસ્યા દુર કરવા માટે બોરની માગણી કરેલ જે પાસ થતા આજે ખાધ મુહૂર્ત કરવામા આવતા ત્યાના રહીશો મોટી સંખ્યા મા ઉમટી પડયા હતા તેમના દ્વારા સદસ્યો ને ફુલ હાર થી વધાવ્યા હતા તથા આભાર વ્યક્ત કર્યો હતોવિપક્ષ નાં નેતા માર્ગેસ સક્સેના તેમજ હબીબ મિયા અહેમદ મિયા શેખ મન્સુરી બિસ્મિલ્લાહ બેન તેમજ ઉદાજી ઠાકોર તથા 7સ્ટાર નાં સભ્યો હાજરી આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here