છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલીપુરા ચાર રસ્તા પર કોલસાની ટ્રક ( ટ્રેલર) પલટી મારી જતા સર્જાયો અકસ્માત

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી
દહેજ થી મનાવર mp કોલસા ભરી જઈ રહી હતી ટ્રક
અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા વહેલી સવારે સર્જાયો હતો અકસ્માત સજાયો

અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની નહીં ડ્રાઇવરનો આબાદ બચાવ વહેલી સવારે પાંચ વાગે આ અકસ્માત થયો હતો આ જગ્યાએ તો સાત વાગ્યા પછી શ્રમજીવો ચાર રસ્તા ઉપર પોતપોતાની રોજી રોટીમાટે મજુરી શોધવા માટે ઊભા રહેતા હોય છે પરંતુ સમય સંજોગે આ અકસ્માત વહેલી સવારમાં થતા એક જાનહાની ટળી છે આબનાવ અલીપુરા રવેચી ટી સેન્ટર ના આઞણા મા કોલસા નો ઠકલો જોવા મળેલ હતો.
અલીપુરા ચાર રસ્તા પર ટ્રાફિક જામ સાથે જ લોકોના ટોળાના ટોળા ઉમટી પડ્યા થયા
બોડેલી પોલીસની જાણકારી પહોંચી ટ્રકને સિઘી કરવા માટે જેસીબી તેમજ ક્રેનની મદદ લેવાય અને છોટાઉદેપુર રોડ ચાલુ કરવામા આવ્યો હતો.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here