ધોકડવા ગામે ગુજરાતનું પ્રથમ AC થી સજ્જ સુલભ શોચાલય ખજુરભાઈ એ લોકાર્પણ કર્યું

ગીરસોમનાથ, ચારણ એસ વી (બોડેલી) :-

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે AC સુલભ શૌચાલયનું પ્રારંભ કરવામાં આવ્યું સમગ્ર વિગત ની વાત કરવામાં આવે તો જીગલી કોમેડી ખજૂર ના વિડીયો થી પ્રખ્યાત થયેલ ખજૂર ભાઈ ઉર્ફ નિતીન ભાઈ જાની ના હસ્તે ધોકડવા AC સુલભ શોચાલય નો પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લા ગામ વિકાસ તરફથી ૫૦% ની રકમ સરપંચ તરફથી આપવામાં આવી હતી ધોકડવા ગામે એસી સુલભ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું કોમેડિયન ખજુરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની હસ્તે આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું ખજૂર ભાઈને બળદ ગાડામાં બેસાડીને ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતમાં આ એક એવું પહેલું AC શુલભ શોચાલય જે કદાચ ગૌરવ લઈ શકાય તેવું ગામડામાં બનાવવામાં આવ્યું હતું કોમેડી કલાકાર નીતિનભાઈ જાની એ જણાવ્યું હતું કે મેં વિદેશમાં એસી વાળા સુલભ શૌચાલે જોયા હતા તેમજ મેટ્રો ટ્રેનમાં પણ જોયા હતા પણ આજે આ ગામડામાં પહેલું શોચાલય હશે જેની અંદર AC પંખા તેમજ RO સિસ્ટમ છે હવે ગામડાઓમાં સ્થિતિ સારામાં સારી આવા અડીકમ સરપંચ દ્વારા થાય છે તેવું ખજૂર ભાઈએ જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here