નર્મદાના તિલકવાડા મતદાન કેન્દ્ર ખાતે ૯૧ વર્ષીય વયોવૃદ્ધ મતદાતા એ વ્હીલ ચેર પર આવી મતદાન કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન કરી દેશની સૌથી મોટી લોકશાહી પર્વમાં સહભાગી બની તિલકવાડા મતદાન કેન્દ્ર ખાતે તિલકવાડા નમસ્કાર સોસાયટીમાં રહેતા ઉજમાબેન પરમારને તેમના પુત્ર મતદાન કેન્દ્ર ઉપર લઈ આવ્યા હતા અને વ્હિલચેર પર બેસી મતકુટીર સુધી પહોચ્યા હતાં. અને મતદાન કરી લોકશાહીના મહા પર્વમાં સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here