દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાનું ગૌરવ એવા કલાકાર નટવરલાલ સોનીની વધુ એક સિદ્ધિ… ક્લાક્ષેત્રે સંગીત વિશારદની પદવી પ્રાપ્ત કરી

દેવભૂમિ દ્વારકા,સકીલ બલોચ (છોટાઉદેપુર) :-

ભાટીયાની સરકાર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા તાજેતરમાં એપ્રિલ – મેં પરીક્ષા સત્રમાં સારા ગુણ સાથે પરીક્ષા પાસ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. સંગીત વિશારદ શ્રી નટવરલાલ વી. ચલ્લાનું ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે આગામી ટૂંક સમયમાં ભગવાનશ્રી દ્વારકાધીશનું સ્મૃતિ તથા સન્માનપત્ર સહ સાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here