મોહસિને આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા લેવલ અધિવેશન સુરત ખાતે યોજાયું

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોહસિને આઝમ મિશનનું ઓલ ઇન્ડિયા લેવલ અધિવેશન સુરત ખાતે યોજાયું તેમાં સમગ્ર ભારતમાં ચાલતી મિશનની શાખાઓના જવાબદાર હોદ્દેદારો હાજર રહ્યા હતા, મિશનની મોડાસા શાખાને તેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મિશનના સંસ્થાપક સૈયદ હસન અસકરી સાહેબના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો જેને મોડાસા એકમના પ્રમુખ સૈયદ આશીકે રસુલ મોડાસા મિશન વતી સ્વીકાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here