શિહોરી પો.સ્ટે.માં થયેલ અપહરણના આરોપીઓને તથા ભોગ બનનાર બેનને ગણતરીના કલાકોમાં પકડી પાડતી શિહોરી પોલીસ

શિહોરી,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પોલીસ મહાનિરિક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ બનાસકાંઠા પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.ટી.ગોહિલ સાહેબ તથા સર્કલ પો.ઇન્સ ડી.વી.ડોડિયા સાહેબ નાઓના સુપરવિઝન હેઠળ શિહોરી પો.સ્ટે પાર્ટ A ગુ.ર.નં .૧૧૧૯૫૦૪૪૨૨૦૩૭૬ / ૨૦૨૨ ઇ.પી.કો.ક .૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) ૩૨૩,૩૬૫,૧૨૦ ( બી ) , ૧૧૪ મુજબના ગુનાના ફરીયાદીશ્રી શ્રવણજી મેવાજી જાતે.ઠાકોર ઉ.વ .૨૬ ધંધો.ખેતી રહે.માનપુર ( ધુણસોલ ) તા.દિયોદરવાળાએ શિહોરી પો.સ્ટે.માં તા .૨૦ / ૪ / ૨૦૨૨ ક .૧૫ / ૪૦ વાગે પો.સ્ટે . આવી ફરીયાદ જાહેર કરેલ કે આ કામે ભોગ બનનાર બેન વર્ષાબેનને સર્ચ વોરંટના કામે શિહોરી કોર્ટમાં રજુ કરવા આવેલ હોઇ જે દરમ્યાન આ કામના તહોદારો ગુનાહીત કાવતરૂ રચી તહો.નં ૧ થી ૪ નાઓએ ઇકકો ગાડીમાં આવી ફરીને ગળદાનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભોગ બનનાર બેન વર્ષાબેનનુ અપહરણ કરી લઇ જઇ તેમજ તહો.નં .૫ થી ૮ નાઓ બીજી સફેદ કલરની આઇ -૨૦ જેવી ગાડી લઇ આવી ફરી.ને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા વિ બાબતેની ગુનો રજી.થયેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ શિહોરી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ . એ.કે.દેસાઇ નાઓએ શિહોરી પોલીસની અલગ અલગ ટીમો બનાવી ( ૧ ) વેલાજી તખાજી જાતે ઠાકોર ઉ.વ ૬૦ ધંધો.ખેતી રહેમાનપુરા ( ધુણસોલ ) તા.દિયોદર જી.બનાસકાંઠા ( ર ) નરેશજી શામળાજી જાતે ઠાકોર ઉ.વ .૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.સરદારપુરા ( રવેલ ) તા.દિયોદર જી.બનાસકાંઠાવાળાને પકડી લાવી શિહોરી મુકામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે . આમ શિહોરી પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનો શોધી પ્રશંસનીય કામગીરી કરેલ છે આ પ્રશંસનીય કામગીરી નીચે મુજબના અધીકારી / કર્મચારી કરેલ ( ૧ ) એ.કે.દેસાઇ પોલીસ સબ ઇન્સ શિહોરી પો.સ્ટે ( ૨ ) અ.હેઙ.કોન્સ ભરતભાઇ લાલભાઇ બ નં .૮૧૭ ( ૩ ) અ.હેડ.કોન્સ હરદાસભાઇ ભારમોલભાઇ બ.નં .૧૪૬૧ ( ૪ ) પો.કોન્સ અલ્પેશકુમાર કરશનજી બ.નં .૨૦૨૪ ( ૫ ) ડ્રા.પો.કોન્સ જીતેન્દ્રકુમાર ચંદુજી બ.નં .૩૮ ( ૬ ) પો.કોન્સ સંજયકુમાર બાબુલાલ બ.નં ૧૮૨૨ ( ૭ ) પો.કોન્સ રમેશભાઇ રૂપાભાઇ બ.નં .૬૩૮ ( ૮ ) પો.કોન્સ ખોડુભા દેવુભા બ.નં .૩૬૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here