છોટાઉદેપુર : બોડલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા “સ્ટુડન્ટ ઓફ ધ વીક” ના ચોથા રાઉન્ડનું સુંદર આયોજન

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગમાં “સ્ટુડન્ટ ઑફ ધ વીક” નો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો જેમા આખા અઠવાડિયા દરમિયાન બાળક ના કૌશલ્ય ના આધારે તેમને બેચ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ ઉપરાંત “ટીચર ઓફ ધ વીક” પણ રાખવામાં આવ્યું હતું જેમાં ઇંગ્લીશ મીડીયમ માં ઘીયા પાયલ ને બેચ આપી સન્માનિત કર્યા હતા અને તેમાં શાળા ના કોઓર્ડીનેટર સ્મિતા સેન,અને શિક્ષકો પણ ઉપસ્થિત હતાં
આમ બોડેલીની સફાયર પબ્લિક સ્કૂલમાં કેજી વિભાગ દ્વારા “સ્ટુડન્ટ ઓફ ધ વીક” નો ચોથો રાઉન્ડ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here