અંબાજીથી ઉમંરગામ યુવક કોગ્રેસની પરિવર્તન યાત્રા મોડાસા મુકામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

યાત્રામાં કાયૅકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તેમજ હરપાલસિહ ચુડાસમા નું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર સિંહ ઠાકોર, ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલ, જિલ્લા યુવા કોગ્રેસ પ્રમુખ નિશ્ચલ પટેલ, માઈનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રદેશ વાઈશ ચેરમેન કાદરઅલી સૈયદ, મહિલા કોગ્રેસ જિલ્લા પ્રમુખ કલાબેન ભાવસાર, કાઉન્સિલર હુશેનભાઈ. ખાલક, સલીમભાઈ બાકરોલીયા, સિકંદરભાઇ કાકરોલીયા,ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here