છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ દ્વારા છ મોટરસાયકલ ચોરીની સાથે ૨ બાળ કિશોર ઝડપાયા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના શ્રી એમ.એમ ભરાડા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના ઓ ની સુચના અને માર્ગદર્શન જિલ્લામાં થયેલી ચોરીના ગુનામાં અટકાવવા તેમજ ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકાર કામગીરી કરવા સુચના આપેલ છે જે આધારે શ્રી એ વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન તથા બોડેલી સર્કલ બોડેલીના ઓ ના માર્ગદર્શનથી બોડેલી પોલીસ ઇસ્પેક્ટર એ એસ સરવૈયા સાહેબ ના માર્ગદર્શન થી ચલામલી આ,પો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો અને બે મોટરસાયકલ સાથે પકડી વાઘોડિયા પોલીસ સ્ટેશનના એ પાર્ટ ગુ,રા,નં 11197059221329/2022 ઇ,પી,કો , કલમ 379/ 114 આ મુજબનો ગુનો તથા સંખેડા પોલીસ ચોરી થયેલ મોટરસાયકલ કુલ છ
જેની કુલ કિંમત એક લાખ ૮૫ હજાર ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળ કિશોર ને પકડી પાડેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here