અરવલ્લી જીલ્લાનાં મેધરજ ગામ જેવી કોમી એકતા અને ભાઈચારાની મિસાલ ક્યાંય જોવા નહી મળે…

મોડાસા,(અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

મેધરજ નગર નાં ડોક્ટર સંદીપ સુરેશ કુમાર ઉપાધ્યાય અને તેમની ધર્મ પત્ની અંગીરા ઉપાધ્યાય તેમજ ઉપાધ્યાય પરિવારે મેધરજ નગર નાં તમામ મુસ્લીમો નો સ્વાગત કરી, જમણવાર કરાવી કોમી એકતાના દર્શન કરાવ્યા..

એક તરફ મુસ્લીમો ને કેટલાક લોકો નફરત ની નજર થી જોઈ રહયા છે તો બીજી તરફ ડોક્ટર. સંદીપ ઉપાધ્યાય કોમી એકતા નો સંદેશ આપ્યો છે.

તેમનું કહેવું છે અમારા મેધરજ નગર માં હમેશા ભાઈ ચારો રહયો એ અમને જમાડે છે, અને અમે એમને જમાડીયે છીએ એજ અમારી એક્તા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here