થરાદની ખોડા ચેકપોસ્ટ પાસેથી 11.229 કિલો ગ્રામ પોષ ડોડા ઝડપાયા

થરાદ,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

થરાદ પોલીસે 33,677ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી

શટલ ગાડીમાં રાજસ્થાનથી પોષ ડોડા ગુજરાતમાં લાવતો ઈસમ ઝડપાયો

થરાદ પોલીસે બાડમેરના ઓમપ્રકાશ જાટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here