
ગૃહમંત્રી અમિત શાહે માઆઈક્રો બ્લોગીંગ સોશ્યલ મીડિયા સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરીને જાણ કરી.
નવી દિલ્હી
કોરોનાના પ્રારંભિક લક્ષણો મળ્યા પછી, મેં પરીક્ષણ કરાવ્યું અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મારી તબિયત બરાબર છે, પરંતુ ડોકટરોની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યો છુ. હું વિનંતી કરું છું કે તમે બધા જે છેલ્લા કેટલાક દિવસોમાં મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તે કૃપા કરીને તમારી જાતને સેલ્ફ આઇસોલેટ કરો અને તમારી તપાસ કરાવો.