ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઇ

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી માર્કેટિંગ યાર્ડ માં કપાસ ની સીઝન ની રેકર્ડ બ્રેક ખરીદી થઈ

ધોરાજી માં અત્યાર સુધી માં કુલ એક લાખ ગાંસડી ની ખરીદી થઈ

ખેડૂતો ને કપાસ ના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા

ગત વર્ષ લોક ડાઉન ને કારણે ખેડૂતો ને કપાસ ના પૂરતા ભાવ નતા મળ્યા

ગત વર્ષ ખેડૂતો ને કપાસ ના 700 થી 725 રૂપિયા પ્રતિ મણ ભાવ મળ્યા હતા

આ વર્ષ ખેડૂતો ને ગત વર્ષ ની સરખામણી એ સારા એવા ભાવ મળતા ખેડૂતો ખુશ

આ વર્ષ ખેડૂતો ને કપાસ ના પ્રતી મણ 1700 થી 2100 રૂપિયા ભાવ મળતા ખેડૂતો માં ખુશી

કપાસ ની મબલખ આવક ને પગલે ધોરાજી માર્કેટિંગ યાર્ડ કપાસ થી ઉભરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here