સી.એમ ને ધમકી આપનાર કથાકારની અટક…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

એલસીબી પોલીસ રેવદર ના તાંતન ગામ પાસે બટુક મોરારી બાપુ ની ધરપકડ..

બનાસકાંઠા એલ સીબી અને વાવ થરાદ પોલીસ ના સંયુક્ત ઓપરેશન માં થઈ અટક

બટુક મોરારી એ સોસીયલ મીડિયા માં વિડિઓ વાયરલ કરી આપી હતી ધમકી…

વિડિઓ માં એક કરોડ ની માંગણી કરી અકસ્માત ની આપી હતી ધમકી..

બટુક મોરારી વાવ ના પ્રખ્યાત કથાકાર છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here