થરાદ પોલીસ સ્ટેશનના ગુનામાં (70 મુજબ ) નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

થરાદ,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી.પરમાર* પોલીસ ઇન્સ્પેક્ટર તથા *શ્રી આર.જી.દેસાઈ* પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી, તથા અ.પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ* ની ટીમે થરાદ  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે *થરાદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં- 11195050210701/2021 પ્રોહી કલમ 65એઈ,116(બી), 98(2),99,81)* મુજબ ના ગુના મા નાસતા ફરતા આરોપી *(૧) રમેસભાઇ તળશાભાઇ જાતે.મકવાણા  રહે.વળાદર  તા.થરાદ* વાળાને  વળાદર ગામે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન સોપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here