રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મોડાસા ખાતે ‘એકતા દોડ’ યોજાઇ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના શિલ્પી, રાષ્ટ્રની અખંડિતતા અને એકતાના પર્યાય તથા લોખંડી પુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે અરવલ્લીના મોડાસા ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના ભાગરૂપે એકતા દોડ યોજાઇ.જેમાં જિલ્લાના લોકોએ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ પણ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here