મૌલાના સલમાન અઝહરી મિયાને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મોડાસા કોર્ટમાં રજૂ કરાયા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

17.2.2024 સુધી ચાર દિવસનાના રિમાન્ડ મંજૂર કરાયા

ગત 24 તારીખે મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં નો youtube વિડીયો લઈ પોલીસ એક્શન મોડ માં આવી હતી

આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી ફરિયાદ

અરવલ્લી જિલ્લા પોલીસ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન માંથી મૌલાના અઝહરી સાબ ને મોડાસા ખાતે લાવી હતી

પ્રથમ મૌલાના સલમાન અઝહરી સાબ ને એસપી કચેરી ખાતે લઈ જવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here