AIMIM પાર્ટીના જૂનાગઢ જીલ્લાના પ્રમુખ સુલેમાન પટેલે કરેલી ફરીયાદને તંત્રએ ધ્યાને લઇ પાઠવી નોટિસો !

જૂનાગઢ, આરીફ દીવાન(મોરબી) :-

તાજેતરમાં જ એ આઈ એમ આઈ એમ પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ દ્વારા ચોમાસામાં અંતર્ગત ફરજ ચુક અધિકારીઓ સામે રજૂઆત કરતા લાગતા વળગતા અધિકારીઓ ને ઉચ્ચ અધિકારી દ્વારા નોટિસ પાઠવી જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે માંગરોળ મામલતદાર કચેરીમાં ચોમાસા દરમિયાન લોકોને મદદરૂપ બનવા શરૂ કરાયેલ ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ માં ડયુટી લીસ્ટ મુજબ ના કર્મચારીઓ ગેર હાજર રહેતા હોવાનો મામલો, અસઉદ્દીન ઔવેસીની AIMIM પાર્ટી ના જૂનાગઢ જીલ્લા ના પ્રમુખ સુલેમાન પટેલે કરેલી ફરીયાદ ની અસર, તંત્ર સફાળું જાગ્યું, માંગરોળ મામલતદાર મુકેશ રાયચુરાએ જુદા જૂદા ૨૯ શિક્ષકો ,એક કલાર્ક આને પાંચેક પટ્ટાવાળા સહીત ૩૬ કર્મચારીઓ ને કન્ટ્રોલ રૂમ માં ફાળવેલ ફરજના સમય દરમ્યાન જાણ કર્યા વિના અને અન્ય વ્યવસ્થા કર્યા ગેરહાજર રહેવા સબબ નોટીસ ઈશ્યુ કરી ખુલાશો માંગતા કામચોર કર્મચારીઓ માં ફફડાટ, હોમગાર્ડ હવાલે ચાલતા કંટ્રોલ રૂમમાં ગણેશ વિસર્જન માટે માંગરોળ હોમગાર્ડને સ્થાનીક ફરજ બંધ કરી સુરત હાજર થવા આદેશ આવતા પાચેક દિવસથી બંધ હોમગાર્ડની સેવા આવતી કાલ થી શરૂ થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here