સિદ્ધપુર બલોચ સમાજના હોદેદારો નિમાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર શહેર બલોચ સમાજની મીટીંગ નગર પાલિકાના સદસ્ય મહેરુનીશાબેન એમ. બલોચ હાજરીમાં યોજાઈ હતી.સમાજની નવીન કમિટીમાં પ્રમુખપદે બલોચ ઈમરાનખાન રસુલખાન, ઉપ પ્રમુખપદે બલોચ શેર ખાન મોહમ્મદખાન,કેશિયર બલોચ ઈમરાનખાન શાદી ખાન,મંત્રી બલોચ સલીમ ખાન કેશરખાન,મહામંત્રી બલોચ અનીસખાન નવાબ ખાનની સર્વાનુમતે વરણી કરાઈ હતી.મીટીંગને સફળ બનાવવા સમાજના ભાઈ ઓએ સારી જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here