વિશ્વ પવન દિવસ નિમિત્તે વાંકાનેર પંથકમાં પવન સાથે વરસાદ ધીમીધારે શરૂ..!!!

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

સમગ્ર વિશ્વ પવન દિવસ નિમિત્તે એટલે કે 15 6 2023 ના રોજ ગુરુવારે હવામાન ખાતાની આગાહી અંતર્ગત તારીખ 13 14 15 પહેલાથી જ સમગ્ર રાજ્યમાં સરકારી તંત્ર સાથે સેવાભાવીઓ એલર્ટ થયા છે ત્યારે આજરોજ તારીખ 15 6 2023 વિશ્વ પવન દિવસ નિમિત્તે વાંકાનેર પંથકમાં પવનની લહેરો સાથે વૃક્ષો તુ જજુમી રહ્યા છે અને લોકો રોજીદા રોજીરોટી માટે સવારથી જ રાબેતા મુજબ કામગીરીમાં લાગી ગયા છે એ સમય દરમિયાન સવારના 11 વાગ્યાની 45 મિનિટ ના સમયની આસપાસ પવનની લહેરો સાથે ધીમીધારે વરસાદનું આગમન શરૂ થઈ ગયું છે સાથોસાથ સરકારી તંત્ર એટલે કે મામલતદાર કલેકટર પોલીસ પીજીવીસીએલ જીબી તંત્ર સહિત તાલુકા પંચાયતના સદસ્યો સભ્યો ધારાસભ્ય વગેરે વગેરે તંત્રની સાથે સેવાભાવીઓ પણ એલર્ટ થયા છે હવામાન ખાતાની આગાહી અંતર્ગત વાંકાનેરમાં સાર્થક સમા તારીખ 13 14 15 પંથક માં ત્રણ દિવસ વાંકાનેર પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો સહિત વાંકાનેરમાં ધીમીધારે વરસાદના રેડું સામાન્ય અમીછાટણા થયા છે અને સામાન્ય વરસાદમાં રોડ રસ્તા પર કાદવ કિચન અને માર્ગો પર પડેલા ખાડામાં વરસાદના પાણી ભરાયા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ વરસાદ અને પવન વિરામ કરતાની સાથે લોકો મહેસૂસ કરી રહ્યા છે જેથી તંત્ર વાહકોએ પવન અને વરસાદ અંતર્ગત એલર્ટ થયા છે તેમ પરિસ્થિતિને ધ્યાને રાખી સ્વચ્છતા સાથે દવાનો છટકાવ સમયસર કરી લીમડાનો ધુમાડો કરી લોકોના આરોગ્યનું પણ જતન રાખે તે આજના સમયની લાગણી અને માંગણી સમય સમયની સાથે ડિજિટલ યુગમાં જરૂરી બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here