વિધાનસભાની ચુંટણીઓને અનુલક્ષી નર્મદા જીલ્લા પોલીસની આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લાંબા સમયથી ગુનાઓ કરી નાસતા ફરતા ગુનેગારોને ઝડપી અસમાજિક તત્વો ને અંકુશ માં રાખવા રાખવાનો પ્રયાસ

સાગબારા પોલીસે પ્રિહિબિસન નાં ગુના માં વોન્ટેડ નેવડીઆંબા નાં આરોપી ને ઝડપી પાડયો

વિધાનસભા ની ચુંટણીમાં અસામાજિક તત્વો સક્રિય ન થાય ગેરકાયદેસર ની પ્રવુતિઓ પર રોક લાગે એ માટે નર્મદા જીલ્લા પોલીસે કમરકસી વોન્ટેડ આરોપીઓને ઝડપી જેલ ભેગા કરવાની કવાયદ હાથ ધરી છે, કેટલાંક ને પાસા હેઠળ ઓન ઝડપી જેલ ભેગા કરાયા છે ત્યારે આજરોજ સાગબારા પોલીસે પ્રોહિબિસન નાં ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી ને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી જાવલા શંકરભાઈ વસાવા રહે.નેવલીઆંબા તા. સાગબારા નાઓની ઉપર સાગબારા પોલીસ મથક માં ગુનો નોંધાયો હતો જે પોલીસ ને ચકમો આપી નાસતો ફરતો હતો આ આરોપી ની બાતમી મળતાં સાગબારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. પાટીલ સહિત તેમનાં સ્ટાફ ના જવાનો a aa આરોપી ને ઝડપી પાડયો હતો અને જેલ ભેગો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here