વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ક્વોલેટી કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને ટીંટોઇ નજીકથી ઝડપી પાડતી એલસીબી અરવલ્લી

મોડાસા, (અરવલ્લી)-વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત્ત સાહેબ અરવલ્લી નાઓએ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન સુચનાઓ આપેલ હતી. જે આધારે શ્રી ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર, એવી બી મોટા નાઓએ એલ.સી.બી સ્ટાફના અધિકારી કર્મચારીઓને જિલ્લામાં નાસતા ફરતાં ઇસમોને ઝડપી પાડવા જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો મોડાસા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ટીંટોઇ ગામ નજીક જાતાં ખાનગી રાહે જતાં બાતમી હકીકત મળેલ કે વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન થર્ડ.ગુ.ર. ૪૬૫/૨૦૧૯ પોડી એકટ કલમ ૬૫એઇ,૦૮૪૨),૮૧, ઇ.પી.કો. કલમ ૪૬૫,૪૬૭, ૪૬૮. ૪૭૧,૧૨૦બી ૧૭૭ મુજબના ગુન્હાઓનો નાસતો ફરતો આરોપી અજયભાઇ કાળીદાસ ઉર્ફે કાળાભાઇ ડોડીયાર ઉવ ૨૮ રહે.શાંતીપુરા તા.મોડાસા જી.અરવલ્લી નાનો ટીંટોઇ ગામના સ્ટેન્ડ નજીક આવવાનો હોય. જે હકીકત આધારે સદરી ઇસમની વોચમાં ઉભેલ હતા દરમ્યાન સદરી ઇસમ આવતા તેને પકડી લઇ તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અજયભાઇ કાળીદાસ ઉર્ફે કાળાભાઇ ડોડીયાર ઉવ ૨૮ રહે.શાંતીપુરા તા.મોડાસા જી.અરવલ્લી નુ હોવાનુ જણાવતો હોય તેમજ સદરી ઇસમ ઉપરોકત ગુન્હાઓમાં નાસતો ફરતો હોવાનુ જણાવતો હોય જેથી સદરી ઇસમ વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી – અજયભાઇ કાળીદાસ ઉર્ફે કાળાભાઇ ડોડીયાર ઉવ ૨૮ રહે.શાંતીપુરા તા.મોડાસા જી.અરવલ્લી કામગીરી કરનાર ટીમ – શ્રી કે.ડી.ગોહીલ પોલીસ ઇન્સપેકટર,એલ,સી.બી.મોડાસા તથા શ્રી એસ.કે.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોડાસા મોલ.સી.બી સ્ટાફના કો n4ä કરણસિંહ તથા અતો ભગીરથસિંહ ઇન્દ્રજીતસિહતના લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અરવલ્લી નાઓએ પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here