લકુલીશ ગૌશાળાના લાભાર્થે જબુગામમાં ગિરના ભજનસમ્રાટ રાજ ભા ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના જબુગામના ગ્રામજનો તેમજ સૌરાષ્ટ્રવાસીના માર્ગદર્શક હેઠળ અને અશોક ભાઈ આહીર તેમજ મયુરભાઈ આહીર ગોરધનભાઈ રામદેવભાઈ ગોબરભાઇ જીના કાકા ભરતભાઈ ના સાથ સહકારના માર્ગદર્શક હેઠળ ડભોઇ તાલુકાના લકુલીશ ગૌશાળા કાયાવરોહણ ના લાભાર્થે આગામી તારીખ 5, ડિસેમ્બરના રોજ બોડેલી તાલુકાના જબુગામ લકુલીશ ઉપવન ફાર્મની સામેના મેદાનમાં રાત્રિના આઠ વાગે ભવ્ય લોકડાયરો નું આયોજન કરવામાં આવ્યું છે આ ડાયરામાં મુખ્ય કલાકાર ગીરના રાજભા ગઢવી તેમજ જનકભાઈ વાઘેલા તેમજ મીરાબેન આહીર જબુગામ ખાતે લકુલીશ ગૌશાળા ના લાભાર્થે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here